સર્વે / ICMRએ જાહેર કર્યા સીરો સર્વેના આંકડા, મે મહિનાની શરૂઆતમાં આટલા લોકો હતા કોરોના સંક્રમિત

 after much delay icmr published the part two of the nation wide sero survey

ICMRએ આખરે લાંબા સમય બાદ રાષ્ટ્રવ્યાપી સીરો સર્વેનો ભાગ બીજો પ્રકાશિત કર્યો છે. પહેલાં રાષ્ટ્રિય જનસંખ્યા આધારિત સીરો સર્વેના પરિણામોએ સંકેત આપ્યો હતો કે ભારતમાં 0.73 ટકાથી વધારે કોરોના સંક્રમિત હતા. જે મે 2020ની શરૂઆતમાં કુલ 6.4 મિલિયન સંક્રમિતો સુધી પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ