રાજનીતિ / ધારાસભ્યના રાજીનામાની અસર તો જુઓ સાહેબ, બિલ ન ભર્યુ તો પણ આ કામ થઈ ગયું

after MLA Ketan Inamdar savli nagar palika light connection start in Gujarat

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી હાઈવોલ્ટેડ ડ્રામા સર્જાયો છે. વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદારે અચાનકથી રાજીનામું આપ્યું એટલું જ નહીં ભાજપ પ્રમુખ સહિતના લોકો દોડતા થઈ ગયા અને અંતે મનામણાં બાદ કેતન ઈનામદાર માની પણ ગયા પણ હવે  MGVCL દ્વારા ફરીથી વીજ કનેક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોના કામ આટલા ઝડપથી કેમ નથી થતા તે એક પ્રશ્ન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ