Layoff / છટણીનો દોર યથાવત! માઈક્રોસોફ્ટ-ગુગલ બાદ હવે આ કંપનીએ એકી ઝાટકે 2500 કર્મચારીઓને કર્યા ઘરભેગા

After Microsoft-Google now global manufacture 3M has laid off 2500 employees

મેન્યુફેક્ચરિંગ સેક્ટની મોટી કંપનીએ 2500 કર્મચારીઓને કાઢી મુકવાનું એલાન કર્યું છે. આ કંપની ઈલેક્ટ્રિકથી લઈને હેલ્થ સેક્ટરના નાના મોટા પ્રોડક્ટ બનાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ