વિવાદ / ઊંઝા APMC બાદ બહુચરાજી માર્કેટયાર્ડ વિવાદમાં સપડાયું, જાણો શું છે મામલો

after mehsana unjha apmc scam bahuchraji apmc also in election scandal

મહેસાણાના ઊંઝા માર્કેટિંગ યાર્ડ બાદ બહુચરાજી માર્કેટયાર્ડ પણ વિવાદમાં સપડાયું છે. બહુચરાજી માર્કેટયાર્ડની આગામી 22 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાનાર છે. જેમાં રજની પટેલ અને વર્તમાન ચેરમેન વિઠ્ઠલ પટેલ જૂથ સામસામે છે. પરંતુ કનોડા ગામની મંડળીના મતદારને લઇને વિવાદ થયો છે. ચમન પરમાર નામના મતદાર ગુમ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ