બોલિવૂડ / લગ્ન બાદ હવે સલમાન ખાન સાથે આ જગ્યાએ જશે કેટરીના કેફ, 15 દિવસનો છે શેડ્યૂલ 

 after marriage katrina kaif is going to shoot with salman khan will have a 15 day schedule

બોલિવૂડની અભિનેત્રી કેટરિયાન કૈફ લગ્ન બાદ બ્રેક લીધા વિના કામ પર પાછી ફરી છે. તેમજ કેટરીના જલ્દી જ સલમાન સાથે 'ટાઈગર 3'ના શૂટિંગ માટે 15 દિવસના શેડ્યૂલ પર જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ