રિલાયન્સ / ટેલિકોમ ક્ષેત્રે ધમાલ મચાવ્યા બાદ હવે આ ક્ષેત્ર પર મુકેશ અંબાણીની નજર, બનાવ્યો ખાસ પ્લાન 

After making a fuss in the telecom sector, now Mukesh Ambani has set his sights on this sector.

ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ RIL એ ટેલિકોમ ક્ષેત્રે ધમાલ મચાવ્યા બાદ હવે ઓનલાઈન રિટેલ સેક્ટરમાં પણ ધૂમધામથી એન્ટ્રી લેવાની તૈયારી કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ