ખુશખબર / મહાકાલ એક્સપ્રેસ બાદ હવે શ્રી રામાયણ એક્સપ્રેસનો 28 માર્ચથી પ્રારંભ, આ પર્યટન સ્થળોના દર્શનનો મળશે લાભ

After Mahakal Express Shri Ramayana Express will now benefit from the tourist destinations starting from March 28

સામાન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા એવી હતી કે તમામ ઉપલબ્ધ સીટ માત્ર સાત દિવસમાં બુક કરી લેવાઇ હતી. શ્રી રામાયણ એક્સપ્રેસ 28 માર્ચથી શરુ થશે. ઇચ્છુક પર્યટકો દિલ્હીથી સફદરજંગ, ગાઝિયાબાગ, મુરાદાબાદ, બરેલી અને લખનઉથી ટ્રેનમાં ચઢી શકે છે. આ ટ્રેનની 16 રાત અને 17 દિવસની યાત્રામાં યાત્રીઓ ભગવાન રામ સાથે જોડાયેલા તમામ પર્યટન સ્થળોની મુલાકાત લેશે. તેને ભારતની રામાયણ સર્કિટ પણ કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ