વિવાદ / શરમ આવવી જોઈએ ! ભાવનગરના કુંડા ગામે મઘ્યાહન ભોજન બાદ બાળકો પાસે ડીશ ધોવડાવી,જુઓ VIDEO

After lunch at Kunda village in Bhavnagar, children washed dishes

ભાવનગરની ઘોઘા તાલુકાનના કુડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો ગામમાં આવેલા તળાવમાં મઘ્યાહન ભોજન કરેલી થાળીઓ સાફ કરતાં વીડિયો વાયરલ થતાં ખળભાટ મચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ