કટાક્ષ / દિલ્હીમાં રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ BJP કેમ કહી રહી છે થેન્કયુ કોંગ્રેસ? સોશ્યલ મીડિયામાં જબરું વાયરલ

After listening to Rahul Gandhi's speech in Delhi, why is BJP saying thank you Congress? Very viral in social media

રાહુલનું લાંબુ ભાષણ સાંભળીને ભાજપના કેટલાક નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કોંગ્રેસનો આભાર માન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ