ઇમોશનલ / ભારતે જ મને બ્રાન્ડ બનાવી દીધો: IPLથી બહાર થયા બાદ સુપરસ્ટાર ખેલાડી થયો ઈમોશનલ 

After leaving the IPL, the superstar player became emotional

દુનિયાભરના દરેક ખેલાડી IPLમાં રમવા માંગે છે. તેની પાછળનું કારણ એ છે કે આ લીગમાં સંપત્તિ અને પ્રસિદ્ધિ બંને મળે છે. ત્યારે આ લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ઘણા યુવા ખેલાડીઓની કારકિર્દી પણ બને છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ