શૉકિંગ / મૂસેવાલાની હત્યા બાદ તાત્કાલિક વધારી દેવાઈ સલમાન ખાનની સિક્યુરિટી, જાણો કેમ?

after lawrence bishnoi name came in sidhu moose walas murder salman khan security increased

સિદ્ધૂ મુસેવાલાની બે દિવસ પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને આ મામલામાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતાની સાથે જ સલમાન ખાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ