બચાવ / મા-બાળકનો જીવ બચાવવા માટે ભારતીય રેલવેએ કર્યું એવું કામ, જાણીને તમે પણ કરશો સલામ

After Knowing the work done by Indian Railways to save the life of mother and child, you too will salute

તમે ભારતીય રેલ્વે સંબંધિત ઘણા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં રેલ્વે કર્મચારીઓ માનવતાના કારણે કોઈપણ હદ સુધી જાય છે. આવું જ કંઈક ઝારખંડમાં થયું, જેને સાંભળીને તમે ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ