શુભ વિવાહ / KL રાહુલ બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ફરશે સાત ફેરા, મહેંદીની તસવીરો આવી સામે

after kl rahul cricketer axar patel getting married with meha patel

KL રાહુલ બાદ હવે અક્ષર પટેલ સાત ફેરા ફરવા માટે રેડી છે. અક્ષર પટેલના લગ્ન મેહા પટેલ સાથે 26 જાન્યુઆરી એટલે કે આજે ગુજરાતમાં થશે. અક્ષર પટેલની મહેંદી સેરેમનીના ફોટો સામે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ