સત્તા / કિમ જૉંગ બાદ ઉત્તર કોરિયાની ગાદી પર નવો તાનાશાહ કોણ હોઈ શકે? જાણો દાવેદાર

after kim jong un who will be the new north korea heir throne sister kim yo jong brother kim jong chol nephew kim han sol...

ઉત્તર કોરિયાનો તાનશાહ કિમ જોગ-ઉનની હાલત સર્જરી બાદ નાજુક બની ગઇ છે. કિમ તાજેતરમાં 15 એપ્રિલે પોતાના દાદાના જન્મદિવસના ઉત્સવમાં પણ સામેલ થયા નહીં ત્યારબાદથી એમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એ બ્રેન ડેડ થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ