ધમકી / કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક નેતા કટ્ટરવાદીઓના નિશાને! મળી રહી છે સતત ધમકીઓ

after kamlesh tiwari murder updesh rana had Threat phone call

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક નેતાને મળી ધમકી. વિશ્વ સનાતન સંઘના નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિદેશી નંબર પરથી ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઇ છે. ફોન પર ધમકી મળતા ઉપદેશ રાણાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચ અને ભુજ બાદ નરોડામાં ત્રીજી ધમકીની ફરિયાદ નોંધાવી છે. તો ફરિયાદના આધારે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. પાકિસ્તાન અને દુબઈના નામે ધમકીના ફોન આવતા હોવાનો ઉલ્લેખ કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ