Budget 2020 / બજેટ પહેલાં મોદી સરકાર માટે ખરાબ સમાચાર, હવે આ એજન્સીએ પણ ઘટાડ્યું GDP ગ્રોથનું અનુમાન

after imf india ratings now reduce gdp growth estimate

ઈન્ડિયા રેટિંગ્સે નાણાંકીય વર્ષ 2019-20માં ભારતના ઘરેલૂ ઉત્પાદમાં ફક્ત 5.5 ટકાના વધારાનું અનુમાન કર્યું છે. પહેલાં એજન્સીને લાગતું કે આ નાણાંકીય વર્ષમાં થોડો સુધારો આવશે પણ હવે તેનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ઓછી ખપત અને ઓછા રોકાણની માંગના સમયમાં ફસાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ