હૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં

After Hyderabad Encounter People Shows Happiness and Spread Hyderabad Police Jindabad Slogans

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે હેવાનિયત કરનારા 4 આરોપીને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારે સવારે હૈદરાબાદના NH 44 પર પોલીસની સાથે અથડામણમાં આરોપીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 27 નવેમ્બરે આરોપીઓએ મહિલા ડોક્ટરની સાથે રેપ કર્યો અને પછી તેમને જીવતી સળગાવી દેવામાં આવી હતી. પોલીસના દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર અનેક પ્રશ્નો થઈ રહ્યા છે જ્યારે લોકો તેમના વખાણ અને ફૂલોનો વરસાદ કરી રહ્યા છે. આ સાથે જ તેઓએ પોલીસ જિંદાબાદના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ