શાબ્દિક યુદ્ધ / VIDEO: ઘા કરોને સામી છાતીએ: રાજુલામાં હીરા સોલંકી પર અંબરીશ ડેરનો વળતો પ્રહાર

 After Heera Solanki Ambarish Der's video goes viral

રાજુલા જાફરાબાદ બેઠક પર શબ્દોનું વોર યુદ્ધ શરૂ થઈ ગયું છે. હીરા સોલંકીના નિવેદન પર અંબરીશ ડેરે જવાબ આપ્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ઘા કરો તો સામી છાતીએ ઘા કરો. છાતીએ ઘા ખાવા માટે તો બેઠા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ