VIDEO / શરમજનક: હાથરસની ઘટના દેશ ગજવી રહી છે ત્યારે સાબરકાંઠામાં મહિલા પર ગેંગરેપની ઘટના

after Hathras gang rape in Gujarat sabarkantha on woman

હાલ હાથરસ કેસ આખા દેશમાં ગાજી રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં એક મહિલા પર બે નરાધમો દ્વારા પાશવી કૃત્ય આચરવામાં આવ્યું છે. મહિલાનું અપહરણ કરીને તેના પર જુલમ ગુજરાતવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ