Video / મહેસાણાના કડીમાં એક વાર ફરીથી પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનનો વધુ એક કાંડ સામે આવ્યું છે. દારૂ અને બોગસ બિલકાંડ બાદ હવે ઉધારકાંડ સામે આવ્યુ. શહેરના ગાંધી ચોકમાંથી વેપારીને અરજી કરી છે. લસ્સી આપવાની ના પાડતા પોલીસે વેપારીની અટકાયત કરી છે. વેપારીને દુકાનમાંથી ધમકી આપીને પોલીસ વાનમાં લઈ જવાયો હતો. મોરલી કોલ્ડડ્રિંક્સના વેપારીએ DGPને લેખિતમાં ફરિયાદ કરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ