બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / after Gujarat police kadi kand and one more video viral

જોહૂકમી / મહેસાણાના કડીમાં એક વાર ફરીથી પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ

Gayatri

Last Updated: 11:37 AM, 3 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની દાદાગીરી આબાદ કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહેસાણાના કડીમાં દારૂકાંડ અને બિલકાંડ બાદ હવે આ ઘટના સામે આવી છે.

  • મહેસાણાના કડી પોલીસ સ્ટેશનનો વધુ એક કાંડ
  • દારૂ અને બોગસ બિલકાંડ બાદ સામે આવ્યુ ઉધારકાંડ
  • શહેરના ગાંધી ચોકમાંથી વેપારીને કરી અરજી

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનનો વધુ એક કાંડ સામે આવ્યું છે. દારૂ અને બોગસ બિલકાંડ બાદ હવે ઉધારકાંડ સામે આવ્યુ. શહેરના ગાંધી ચોકમાંથી વેપારીને અરજી કરી છે. લસ્સી આપવાની ના પાડતા પોલીસે વેપારીની અટકાયત કરી છે. વેપારીને દુકાનમાંથી ધમકી આપીને પોલીસ વાનમાં લઈ જવાયો હતો. મોરલી કોલ્ડડ્રિંક્સના વેપારીએ DGPને લેખિતમાં ફરિયાદ કરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.  

સળગતા સવાલ

  • મહેસાણાના પોલીસકર્મીઓની દાદાગીરી કયા સુધી ચાલશે?
  • ઉધાર ન આપતા વેપારીની પોલીસે કેમ કરી અટકાયત?
  • પોલીસકર્મીઓ લોકો સામે કેમ દાદાગીરી કરે છે?
  • દાદાગીરી કરતા પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાશે?
  • આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાશે?
  • આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ સંડોવણી?

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Kadi mehsana viral video કડી ગુજરાત પોલીસ મહેસાણા Gujarat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ