ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ખાણ / અહીં મળી આવેલા 3,000 ટન સોનાના ભંડારની રક્ષા કરી રહ્યા છે સાપ, કેવી રીતે થશે ખોદ કામ?

after gold uranium is expected to be available in mine of sonbhadra

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 3 હજાર ટન સોનાનો ભંડાર હોવાનું જ્યારથી બહાર આવ્યું છે ત્યારથી દેશ જ નહીં વિદેશમાં પણ સોનભદ્ર જાણિતુ બની ગયું છે. લોકો ત્યાં મળી આવેલા સોનાના ભંડાર વિશે જાણવા માટે ખુબ જ ઉત્સાહિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ