બોલિવૂડ / ટ્રોલર્સના ડરથી હવે આ કામ નથી કરવા માંગતો સૈફ અલી ખાન, જાણીને તેના ફેન્સને લાગશે આંચકો

after getting trolled saif ali khan does not want to write his autobiography

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પોતાની ઓટોબાયોગ્રાફી લખવાનું વિચારી રહ્યો હતો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, સૈફનું મન બદલાઈ ગયું છે. સૈફ અલી ખાને થોડાં સમય પહેલાં ઓટોબાયોગ્રાફી લખવાની જાહેરાત કરી હતી, જે બાદ નેટિઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલાં પણ સૈફ તેના એક નિવેદનને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂક્યો છે, જ્યારે તેણે કહ્યું હતું કે તે પણ નેપોટિઝ્મનો શિકાર થઈ ચૂક્યો છે. જેથી સૈફે કહ્યું કે, પોતાની આત્મકથા લખીને તે લોકોની ગાળો સાંભળવા માટે તૈયાર નથી.

બ્રેકિંગ ન્યૂઝ