સપોર્ટ મળ્યો / 'તે એક પીડિત છે...' રિચા ચડ્ઢાના વિવાદાસ્પદ ટ્વીટના સમર્થનમાં પાકિસ્તાન આવ્યું સામે, નાપાકે દેખાડી ઔકાત

after galwan tweet controversy richa chadha got pakistan support

ટ્વિટ કર્યા બાદ વિવાદોની વચ્ચે રિચા ચડ્ઢાને પાકિસ્તાનનુ સમર્થન મળી ગયુ છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અભિનેત્રીએ એક ટ્વિટ કર્યુ હતુ કે ત્યારબાદ નેતાઓથી લઇને અભિનેતા અને યુઝર્સ તેના પર હુમલો કરી રહ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ