સારા સમાચાર / ગૃહણીઓ માટે ખુશખબર... તહેવારની સીઝન બાદ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

after festival Ground nuts oil price down

તહેવારની સીઝન દરમિયાન સીંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. જેને લઇને સિંગતેલના ડબ્બાનો ભાવ એક સમયે 2000ની આસપાસ પહોંચી ગયો હતો. જ્યારે પામોલિનયન તેલનો ડબ્બો 1410 અને કપાસિયા તેલનો ડબ્બો 1500 રૂપિયાની આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ