Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

કૌભાંડ / રાજ્યમાં ખાતરમાં ઘટ બાદ નકલી બિયારણકાંડ સામે આવ્યું, જુઓ ખરીદી પહેલા શું કાળજી લેશો ?

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણ કાંડ સામે આવ્યુ છે. માણસામાં નકલી બિયારણ મામલે તપાસ શરૂ કરી છે. માણસામાં GIDCમાં કૃષિ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. માણસામાં GIDCમાં બિયારણના 25 યુનિટ આવેલા છે. બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ ઝડપાયુ.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ