Monday, May 20, 2019

કાંડ / રાજ્યમાં ખાતરકાંડ બાદ નકલી બિયારણ કાંડ સામે આવ્યું, માણસા બિયારણ ડેપો માંથી બોગસ બિયારણ ઝડપાયું

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણ કાંડ સામે આવ્યુ છે. માણસામાં નકલી બિયારણ મામલે તપાસ શરૂ કરી છે. માણસામાં GIDCમાં કૃષિ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. માણસામાં GIDCમાં બિયારણના 25 યુનિટ આવેલા છે. બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ ઝડપાયુ.
 

Mansa tuverkand Tuver Scam seed gandhinagar ahmedabad ગુજરાતી ન્યૂઝ Gujarati News
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ