ભેદભાવ / પરિણામ ભોગવવાનો વારો તો જનતાનો : તંત્રને માસ્ક યાદ આવ્યા, એક દિવસમાં વસૂલ્યો આટલો દંડ

After election gujarat government charge mask penalty

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્રને માસ્ક યાદ આવ્યા છે. નેતાઓની રેલીમાં હજારો લોકો માસ્ક વિના જોડાતા હતા તે સમયે નિંદ્રાધિન અવસ્થામાં પડેલું તંત્ર હવે જાગી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ