ટ્રાફિક રૂલ્સ / પોલીસ વાહનચાલકોનો ડેટા વીમા કંપની સાથે શેર કરવાની નથી: ટ્રાફિક ACP

after e memo police shared drive data with insurance company is rumour gujarat traffic police

નવા ટ્રાફિક નિયમો વધુને વધુ સજ્જડ થઈ રહ્યા છે પહેલાં જે કાયદાના ભંગ માટે રૂ 100 ચૂકવવા પડતા હતા તેને માટે હવે રૂા. 500 ચૂકવવા પડશે. આ ઉપરાંત ઈ-મેમોની માહિતી વિમા કંપનીને શેર કરવાની વાત હતી જે અંગે ટ્રાફિક એસીપીએ સ્પષ્ટતા કરી કે આ વાત ખોટી છે. સરકાર કોઈ પણ પ્રકારે ઈ મેમોના ડેટા વિમા કંપનીને શેર કરશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ