IPL / ધોની બાદ જાડેજા નહીં આ અંગ્રેજ ખેલાડી બનશે CSKનો કેપ્ટન? CEO જ આપી અપડેટ

After Dhoni this English player will become the captain of CSK ben stokes

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે આગામી સિઝનના કેપ્ટનને લઈને મોટું અપડેટ આપ્યું છે. એમએસ ધોની અને બેન સ્ટોક્સમાંથી કોણ ટીમની કમાન સંભાળશે આ મુદ્દે નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ