સલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ

After delivering a letter by walking 15 km every day, this postman retired, people demanded Padma Shri

પોસ્ટમેન... શબ્દ સાંભળીને શું યાદ આવે? ખાખી કલરનો યુનિફોર્મ પહેરેલો, સાઇકલ ઉપર ફરતો માણસ કે જે ઘરે ઘરે બધાના પત્રો પહોંચાડતો હોય. પહેલાના જમાનામાં પોસ્ટમેનની રાહ જોવાતી હતી અને તેને જોઇને ખુશ થઇ જવાતુ હતુ કારણકે તે કોઇકનો સંદેશો લઇને તમારી પાસે આવતો હતો. આજના આધુનિક યુગમાં પોસ્ટમેન શબ્દ વિસરાતો જાય છે અને હવે કોઇ એકબીજાને કાગળ લખતુ નથી પરંતુ વાત અહીંયા એક એવા પોસ્ટમેનની છે કે જે આધુનિક કાળમાં પણ પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે અને લોકોએ તેને પદ્મશ્રી આપવાની માગ પણ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ