દૂષિત હવા / દિલ્હી બાદ હવે અમદાવાદમાં વધ્યું વાયુ પ્રદૂષણ, AQI 160ને પાર, શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારનું નામ ચોંકાવનારું

After Delhi now air pollution has increased in Ahmedabad

દિલ્હી બાદ અમદાવાદની હવા દિવસેને દિવસે જોખમી બની રહી છે. શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર બોપલ છે. બોપલમાં છેલ્લા 15 દિવસથી AQI 300ને પાર નોંધાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ