એનાલિસિસ / ઝારખંડના ઝટકા બાદ હવે ભાજપ માટે દિલ્હી અને બિહારની ચૂંટણીના સરળ નથી

 after defeat in jharkhand it will be difficult to win bihar assembly election for bjp

રાજનીતિમાં સતત સફળતાનાં શિખરો પર બિરાજમાન થવું એ કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા માટે શક્ય નથી જ, પરંતુ લોકપ્રિયતાનો ગ્રાફ એકાએક નીચો જવા લાગે એ આકરો ઝટકો ગણાય છે. ભાજપ સાથે કંઈક આવું જ બની રહ્યું છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આમ તો ભાજપ માટે ખાસ ચોંકાવનારાં નહોતાં જ પણ વધુ એક રાજ્ય હાથમાંથી સરકી જવાનું આ નુકસાન ભવિષ્યમાં બહુ હાનિકારક સાબિત થઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ