સકંજો / ડ્રગ્સ કેસમાં દીપિકા-સારા બાદ NCBના રડાર પર આ 'A' ગ્રેડ એક્ટર્સ

After deepika and sara NCB will interrogate these actores

સુશાંત સિંહ રાજપૂતનો કેસ દિવસે ને દિવસે વધુ ગુંચવાતો જાય છે. મર્ડર કે સ્યુસાઇડ એન્ગલથી ડ્રગ એન્ગલ તરફ ગયેલો આ કેસ હવે દિપીકા, સારા અને શ્રદ્ધા સુધી પહોંચી ગયો છે. NCBએ દિગ્ગજ અભિનેત્રીઓની પૂછપરછ કરી અને હવે તેમના નિશાને એ ગ્રેડ એક્ટર્સ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ