આતંકવાદ / ઈમરાનની કબૂલાત: જેહાદીઓને પાકિસ્તાને જ ટ્રેનિંગ આપી, અમેરિકા પણ જવાબદાર

After decades of the Afghan conflict, Imran Khan regrets Pakistan participating in America War on Terror

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને કબૂલાત કરતાં કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાનના પીએમે કહ્યું કે, અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો પાકિસ્તાનના માથે ઢોળી દીધો તે યોગ્ય નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ