બોલિવૂડ / 'ડિયર જિંદગી'ના 5 વર્ષ પછી આ ફિલ્મમાં ફરી ધમાલ મચાવશે શાહરૂખ અને આલિયા, આવી હશે ફિલ્મની સ્ટોરી

After Dear Zindagi Shah Rukh Khan And Alia Bhatt All Set To Team Up For Another Project

'ડિયર જિંદગી' પછી શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ હવે 'ડાર્લિંગ્સ'માં એકસાથે જોવા મળશે. જોકે, આ મૂવીમાં માતા-પુત્રીની એક મજેદાર વાર્તા કહેવા માટે બંને ભેગા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ