મનોરંજન / ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ કર્યુ બ્રેકઅપ, 6 વર્ષથી એક બીજાને કરતા હતા ડેટ

after dating for almost 6 years tiger shroff disha patani breakup

ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવુડના ફેવરેટ કપલમાંથી એક છે. તેમને મોટાભાગે સાથે જ સ્પોર્ટ કરવામાં આવે છે. પરંતુ હવે કદાચ તમને આ કપલ સાથે જોવા નહીં મળે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ