ભૂકંપ / વાવાઝોડાં બાદ હવે ભૂકંપના ઝટકા, ગુજરાતમાં ધરતીકંપના 5 આંચકા અનુભવાયા

after cyclone kyarr earthquake in Gujarat

ગુજરાતનું નવુ વર્ષ જરાય સારૂ નથી. દરિયામાં સર્જાયેલા ચક્રાવાત ક્યારે જતા જતા પણ ગુજરાતને ઘમરોળી મુક્યુ છે ત્યાં આજે ભૂકંપના આચંકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરમાં સવારથી અત્યાર સુધીમાં બે વાર ભુકંપના આચંકા આવી ચુક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ