હત્યાકાંડ / 35 ટુકડા કર્યાં બાદ હત્યારા આફતાબે શ્રદ્ધાનું માથું ક્યાં ફેંક્યું હતું? કડી મળતાં પોલીસ લાગી કામે

After cutting into 35 pieces, the killer Aftab threw Shraddha's head in the lake! Police started evacuation

દિલ્હીના ઘાતક શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ પુરાવા ભેગા કરી રહી છે. પોલીસને શંકા છે કે હત્યારા આફતાબે શ્રદ્ધાનું માથું છતરપુરના તળાવમાં ફેંક્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ