ટેન્શન / જાહેર કરાઈ એડવાઈઝરીઃ આ લક્ષણ સાથે કેરળમાં જોવા મળ્યું નવું સંક્રમણ, 11 વર્ષના બાળકનું થયુ મોત

after Covid Now Shigella Infection Strikes Kerala 11 Year Old Dies

દેશમાં કોરોનાનો કહેર શમ્યો નથી ત્યારે શિગેલા નામની સંક્રામક બીમારી ઉત્તરી કેરળના અનેક ભાગોમાં ફેલાઈ રહી છે. એટલું જ નહીં કેરળમાં 11 વર્ષના એક બાળકનું પણ આ વાયરસના કારણે મોત થયું છે. કોઝિકોડ જિલ્લામાં ડાયરિયાના 56 નવા કેસ સામે આવ્યા છે અને તેમાંથી 6 લોકોને શિગેલા સંક્રામક હોવાનું જાણવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ