અહેવાલ / શિયાળામાં 'ડબલ મહામારી'નો કરવો પડી શકે સામનો, આ રિપોર્ટે વિકસિત દેશોના પણ શ્વાસ કર્યા અદ્ધર

after covid 19 fear of twindemic experts pushes flu shots

કોરોના વાયરસ મહામારી રોકવાનું નામ નથી લઇ રહી. દેશ અને દુનિયામાં વાયરસના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે દેશોમાં વાયરસ ખતમ થવા આવ્યો હતો તેવા ન્યૂઝીલેન્ડમાં પણ વાયરસે ફરી એન્ટ્રી મારી લીધી છે. એવામાં શિયાળામાં દુનિયાએ ડબલ મહામારીનો સામનો કરવો પડશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા નિષ્ણાતોનો દાવો છે કે શિયાળામાં કોરોના વાયરસની સાથે સાથે સિઝનલ ફ્લુ પણ હાહાકાર મચાવશે અને આ પરિસ્થિતિને વૈજ્ઞાનિકો ટ્વિનડેમિક કહી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ