મોરબી પુલ દુર્ઘટના / અંતે જયસુખ પટેલ જેલ હવાલે, 135 લોકોના જીવ લેનારી દુર્ઘટનામાં કોર્ટનો મોટો આદેશ, શું છે સમગ્ર કેસ

After completion of remand Jaysukh Patel was handed over to jail

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાંથી જેલમાં લઈ જવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ