પ્રહાર / મુંબઈમાં લોકોએ રસ્તા પર ચોંટાડ્યા ફાન્સનાં રાષ્ટ્રપતિનાં પોસ્ટર, સંબિત પાત્રાએ ઉદ્ધવ સરકાર પર સાધ્યું નિશાન

after comments on islam posters of french president emmanuel macron pasted on mumbai road

ફાન્સમાં સરકાર અને કટ્ટરપંથી સંગઠનોની વચ્ચે છેડાયેલી જંગની અસર સમગ્ર દુનિયાના અનેક દેશો પર જોવા મળી રહી છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભારતમાં અનેક વિસ્તારમાં મેક્રોંની વિરુદ્ધ પ્રદર્શન અને ગુસ્સો જોવા મળે છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે આતંકવાદની વિરુદ્ધ જંગમાં ભારત ફ્રાન્સની સાથે ઉભુ છે. આ પ્રસંગે પીએમ મોદીઓ ફાન્સના હુમલાની નિંદા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ