પંચમહાલ / CMના આદેશ બાદ પાણીની સમસ્યાને યોગેશ પટેલે ગોધરા ખાતે કરી બેઠક

After the CM's order, Yogesh Patel made a decision on water issue at Godhra

પંચમહાલ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા આજે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ