વિવાદ / CM ઠાકરેના નિવેદન બાદ ભાજપના આ મુખ્યમંત્રીએ કહ્યું- 1 ઇંચ જમીન પણ નહીં આપીએ

After CM Thackeray's statement, the BJP chief minister said,

કર્ણાટકની મરાઠી ભાષા વાળા વિસ્તારને મહારાષ્ટ્રમાં સામેલ કરવાના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને કર્ણાટકના સીએમ યેદીયુરપ્પાએ દુર્ભાગ્ય પૂર્ણ બતાવ્યું હતુ અને કહ્યું હતું કે અમે આની નિદના કરીએ  છીએ, અને અમે એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવાના નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ