રોક / ચાઇનીઝ એપ્સ બાદ ભારતે આ 40 વેબસાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

After Chinese apps indian gov banns 40 websites

દેશ વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી ૪૦ વેબસાઇટ પર ભારત સરકારે આકરી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ૪૦ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ