હાહાકાર / આ કોરોના તો પાછો આવ્યો ! આ દેશમાં એક દિ'માં 4 લાખ કેસ, ચીનમાં પણ ત્રાહિમામ

after china covid wave in south korea

ચીન બાદ, દક્ષિણ કોરિયામાં હવે સૌથી ખરાબ કોરોનાનો પ્રકોપ સામે આવ્યો છે. દક્ષિણ કોરિયામાં બુધવારે 4,00,000 થી વધારે નવા કેસો સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ