રાજકારણ / મિશન 2022ને લઈ ભાજપ લેશે આ મોટું પગલું, માહિતી મળ્યા બાદ ધારાસભ્યો દોડતા થયા

After changing the chief ministers, BJP will now change the MLAs

2022ની વિધાનસભા ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા 3 રાજ્યોના મુખ્યમંત્રી તો બદલવામાં આવ્યા પરંતુ હવે મોદી સરકાર દ્વારા ધારાસભ્યોને પણ હટાવામાં આવશે. જેનું પણ પ્રદર્શન સારુ નહી હોય તે ધારાસભ્યોને હટાવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ