રાજકારણના ચાણક્ય / કોંગ્રેસ તોડીને 38ની ઉંમરમાં જ બન્યા CM, રાજકારણના જાદૂગર અને સમીકરણોમાં ઉસ્તાદ... જુઓ શરદ પવારની રાજકીય સફર

After breaking the Congress he became CM at the age of 38 a magician of politics and a master of equations See the political...

પવાર રાજકીય સમીકરણો ગોઠવવા અને રાજકીય પીચ પર નવા લોકોને લાવવા માટે જાણીતા છે. 1973માં પવારે દલિત સબ-ઇન્સ્પેક્ટર સુશીલ શિંદેને સરકારી નોકરીમાંથી હટાવીને સીધા કોંગ્રેસમાં દાખલ કર્યા.

બ્રેકિંગ ન્યૂઝ