બોલિવૂડ / બંને દીકરીઓ બાદ હવે બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ

After Both The Daughters Producer Karim Morani Tests Positive For Coronavirus

એવું લાગી રહ્યું છે કે, હવે બોલિવૂડમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે. હાલમાં જ એવા સમાચાર મળ્યા હતા કે, બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર કરીમ મોરાનીની બંને દીકરીઓ કોરોના પોઝિટિવ છે અને બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, હવે કરીમ મોરાનીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બાદ કરીમ મોરાનીને પણ ઈલાજ માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કરીમ મોરાની તથા શાહરુખ ખાન ખાસ મિત્રો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ